મહિસાગર : કડાણા તાલુકાના મુનપુર ખાતે આવેલ શ્રી યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ ના ૬ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના મુનપુર ખાતે આવેલ શ્રી યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ ના ૬ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું.


મહિસાગર : કડાણા તાલુકાના મુનપુર ખાતે આવેલ શ્રી યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ ના ૬ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી મહીસાગર દ્વારા સંચાલિત એસ.જી.એફ.આઈ. શાળાકીય અં 14,17,19 ની વ્યક્તિગત સ્પર્ધાઓ પૈકી
તરણ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ કુલ 6 વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારેલ છે.

૧) ડામોર નરેન્દ્રભાઈ મનોરભાઈ
૨) ડામોર વિનોદભાઈ માનાભાઈ ૩) ડામોર રણવીરભાઈ ફુલાભાઈ
૪) પગી ઉમેશભાઈ લક્ષ્મણભાઈ
૫) નીનામા નિમેષભાઈ દિનેશભાઈ.

૬) ડામોર વિનોદભાઈ
૧૦૦ મીટર અને ૨૦૦ મીટર માં પ્રથમ છે

શાળાના આ વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક મદદનીશ શિક્ષક શ્રી આર .એમ.પટેલ ને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

હવે આ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.