કડાણા તાલુકા ના ડીટવાસ ગામે ગ્રામ પંચાયતનાં બે સભ્યો સામે થયેલી ખોટી ફરીયાદ મામલે કડાણા મામલતદારશ્રી ને કડાણા કોગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.
કડાણા તાલુકા ના ડીટવાસ ગામે ગ્રામ પંચાયત નાં બે સભ્યો સામે થયેલી ખોટી ફરીયાદ મામલે કડાણા મામલતદારશ્રી ને કડાણા કોગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.
તેમા કડાણા તાલુકા ના કોગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સંગાડા, ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ ના ઉપાધ્યક્ષ ખાંટ લક્ષમણભાઈ, ડીટવાસ ગામ ના રૂપાભાઈ, સુરમાં ભાઈ, ડીટવાસ ગ્રામ પંચાયત સરપંચ શ્રી, આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.