મહિસાગર : કડાણા તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ અને સ્કૂલો માં વિશ્વયોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ અને સ્કૂલો માં વિશ્વયોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.


આજ રોજ "૨૧ જૂન વિશ્વયોગ દિવસ" હોવાથી મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ અને સ્કૂલો, કોલેજો માં વિશ્વયોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.