ડેપોને રક્ષાબંધન પર્વમાં ૧૫.૧૩ લાખની આવક થઇ - At This Time

ડેપોને રક્ષાબંધન પર્વમાં ૧૫.૧૩ લાખની આવક થઇ


ગાંધીનગર ડેપોના મેનેજર એચ. પી. રાવલ દ્વારા ગત તારીખ 27મી, ઓગસ્ટથી તારીખ 30મી ઓગસ્ટ-2023 સુધીમાં પંચમહાલ, ગોધરા અને દાહોદ વિસ્તારોમાં મુસાફરો માટે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. ડેપોમાંથી સતત ચાર દિવસ સુધી બસોની 198 ટ્રીપો મારવામાં આવી હતી. જોકે સતત ચાર દિવસમાં એકસ્ટ્રા બસોનો લાભ 9460 મુસાફરોએ લીધો હતો. આથી ડેપોને રૂપિયા 15. 13 લાખની આવક થવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.