સમગ્ર ધેડ પંથક માં અતિ વૃષ્ટિ છતાં યોગ્ય સર્વે સહાય નહિ ઇકો સેન્સટિવ સહિત નાં મુદ્દે ખેડૂત સમર્થન માં સોશ્યલ મીડિયા કેમ્પિયન
સમગ્ર ધેડ પંથક માં અતિ વૃષ્ટિ છતાં યોગ્ય સર્વે સહાય નહિ ઇકો સેન્સટિવ સહિત નાં મુદ્દે ખેડૂત સમર્થન માં સોશ્યલ મીડિયા કેમ્પિયન
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ નેતા પાલભાઇ આંબલીયા દ્વારા સોશ્યલ મીડિયા માં ખેડૂત પરિવારો પોત પોતા ના વોટશોપ ફેશબુક ઈન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મીડિયા પ્રોફાઈલ માં ખેડૂત સમર્થન નું સ્ટીકર મૂકી ખેડૂત હિત માં કેમ્પીયન ચલાવી રહ્યા છે ઇકો સેન્સટિવ ઝોન ખોટી માપણી રદ કરો લીલો દુષ્કાળ જાહેર કરો ખેડૂતો નું ચાલુ વર્ષ નું પક ધિરાણ સંપૂર્ણ માફ કરો ની આ લડત માં સમર્થન માંગતી પોસ્ટ મુકાય રહી છે અને વ્યાપક પ્રમાણ માં ખેડૂત પરિવારોના સમર્થન માં ટેટ્સ માં મુકાય રહી છે ઘેડ પંથક નાં પ્રાણ પ્રશ્ને નવતર પ્રયોગ વ્યાપક બન્યો કૃષિ પ્રધાન દેશ નાં કિસાનો ને વારંવાર અનેક મુદ્દે અન્યાય દેશ ની કરોડ રજ્જુ ગણાતા ખેડૂતો મુદ્દે કૃષિ વિરોધી નીતિ રીતી ઓ મુદ્દે સમયોચિત સરકાર નહિ જાગે તો કફોડી સ્થિતિ નિર્માણ થશે ખાદ્ય દ્ર્શ્યો ઉદ્યોગો માં કે ગુગલ ઉપર થી ડાઉનલોડ નહિ થાય ખેતી બચે તો દેશ બચે તે ન ભૂલવું જોઈ એ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.