ધંધુકા તાલુકાના ગાંફ ગામે 14 પણ ગુલાબની પાંદડીથી ઠાકોરજીની જાનના સાધુ સંતોને મહાનુભવોનું સન્માન કરવામાં આવશે
ધંધુકા તાલુકાના ગાંફ ગામે 14 પણ ગુલાબની પાંદડીથી ઠાકોરજીની જાનના સાધુ સંતોને મહાનુભવોનું સન્માન કરવામાં આવશે
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ઠાકોરજી ની જાન આવતીકાલે દાદા બાપુ ધામ પચ્છમથી નીકળી અને ગાફ મુકામે પહોંચશે ત્યાં ગામના ગ્રામજનો દ્વારા ભાવિક ભક્તજનો દ્વારા ઠાકોરજીનું અને જાનનું ભવ્ય સ્વાગત ની તૈયારી માટે ગામ દ્વારા 14 મણ ગુલાબની પાંદડી લાવવામાં આવી છે અને 14 પણ ગુલાબની પાંદડીથી સમગ્ર જાનના ઠાકોરજી સાધુ સંતોને મહાનુભવોનું સન્માન કરવામાં આવશે આ ”ન ભૂતો ન ભવિષ્યતિ છે ફરીથી આવો પ્રસંગ જોવા નહીં મળે એટલે તમામને વિનંતી છે કે તમારે જ્યાં પણ ઠાકોરજીને જાન નીકળવાની છે જે ગામમાં નીકળવાની છે ધંધુકા નગર પરિભ્રમણમાં નીકળવાની છે એ રૂટ માં આવતા દુકાનો વાળા પણ ઠાકોરજીને સ્વાગત માટે ગુલાબ અને છૂટા ફૂલ લાવીને રાખે આ પ્રસંગ હવે પછી કોઈ દિવસ થવાનો નથી.વિશ્વ રેકોર્ડ થઈ રહ્યો છે લગભગ લગભગ 1900 ગાડી એક સાથે નીકળવાની છે તો સહુ ઠાકોરજી ને વધાવવા માટે ભાવભર્યુ આમંત્રણ
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.