શહેરના મુખ્ય ચોકમાં ઓવરબ્રિજ બન્યા પણ હટાવેલા સિગ્નલ હજુ ચાલુ ન થયા
મનપા કહે છે કે પોલીસના જવાબની રાહ છે!
રાજકોટ મહાનગરપાલિકાએ એક સાથે પાંચ બ્રિજના કામ ચાલુ કર્યા હતા જે પૈકી તમામ બ્રિજના કામ પૂરા થયા છે. આ પૈકી 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ પરના ચાર બ્રિજ બનાવતા પહેલા જે ટ્રાફિક સિગ્નલ હટાવ્યા હતા તે હજુ ચાલુ કરાયા નથી અને લાખોનો ખર્ચ માથે પડ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.