જૂનાગઢમાં ભારે વરસાદને લીધે તારાજી થયેલ હોય તેના વિસ્થાપિતો અને અસરગ્રસ્તો ને મોકલવા માટે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા ફૂડ પેકેટ બનાવતા કાર્યકર્તાઓ.
જૂનાગઢમાં ભારે વરસાદને લીધે તારાજી થયેલ હોય તેના વિસ્થાપિતો અને અસરગ્રસ્તો ને મોકલવા માટે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા ફૂડ પેકેટ બનાવતા કાર્યકર્તાઓ.
જૂનાગઢમાં ભારે વરસાદને લીધે તારાજી થયેલ હોય તેની તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી ને જાણ થતા વિસ્થાપિતો અને અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ મોકલવા માટે શ્રી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ 3 કુંભારવાડા ધોરાજી મુકામે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજીના આશરે એકસો કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક ધોરણે બુંદી તથા ગાંઠિયાના ૨૫૦૦ નંગ ફૂડ પેકેટ તાત્કાલિક ધોરણે બનાવે અને આજરોજ તારીખ ૨૩-૭-૨૦૨૩ ના રોજ ધોરાજી મામલતદાર ટીમ મારફત જુનાગઢ મોકલેલ જેમાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા, દિનેશભાઈ ઠુમ્મર, ચેતનભાઇ બાલધા, અશોકભાઈ બાલધા, સંજયભાઈ જાગાણી, શૈલેષભાઈ બાલધા, જયંતીભાઈ બાલધા, કિરીટભાઈ વાગડિયા, મિલનભાઈ, સમીરભાઈ, અશોકભાઈ વાગડીયા, તુંપેશભાઈ, ગૌરાંગભાઈ, મહેશભાઈ, દિલીપભાઈ, મયુરભાઈ પાઘડાર, જગદીશભાઈ કાછડીયા, ગીરીશભાઈ, હરિ બાલધા અમુભાઈ કાછડીયા. જયસુખભાઈ ચોવટીયા, ચીમનભાઈ, હરસુખભાઈ, વિગેરે તમામ કાર્યકર્તાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરવા માટે જહેમત ઉઠાવેલ.
અહેવાલ વિપુલ ધામેચા ધોરાજી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.