સાતમના પવિત્ર દિવસે ચિતલીયાના ડુંગરે મેળો યોજાયો
જસદણના ચિતલીયા ડુંગર ગામ ખાતે શીતળા સાતમના પવિત્ર દિવસે શીતળામાં ના ડુંગર ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન થયું હતું જેમાં જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ભક્તજનો ઉમટી પડ્યા હતા ચિતલીયા ખાતે શીતળામાંના દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ જામી હતી હજારો ભાવિકોએ શીતળામા ના દર્શન કરી મેળાનો આનંદ માણ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.