સ્વચ્છતા હિ સેવા સૂત્ર ને સાકાર કરતી કાળાસર ગ્રામ પંચાયત - At This Time

સ્વચ્છતા હિ સેવા સૂત્ર ને સાકાર કરતી કાળાસર ગ્રામ પંચાયત


જસદણ તાલુકાના કાળાસર ગામે સરપંચ પ્રતિનિધિ હરદિપભાઈ બી.ધાધલનાં માર્ગદર્શન હેઠળ શ્રી કાળાસર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં અલગ અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક કચરાને સળગાવી "સ્વચ્છતા હિ સેવા" સૂત્રને સાકાર કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image