જાણો આવતીકાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે - At This Time

જાણો આવતીકાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે


આવતીકાલે બુધવારે મેન્ટેનન્સ કામ હોવાથી નીચે મુજબના 11 કેવી ફીડર જેમ કે અર્બન, જ્યોતિગ્રામ તેમજ ખેતીવાડી વિસ્તારમાં સવારે સમય 7:30 થી બપોરે 12:30 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે kharachiya hanuman jgy, shivanand jgy, shantinagar jgy ની સાથે મોટા દડવા, કાનપર, વીરનગર, ખારચીયા, કોઠી, અને ગોંડલ ચોકડી વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે આટકોટ ચોકડી થી જસદણ બાજુના વિસ્તારમા પાવર સપ્લાય ચાલું રહશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.