વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન હિંમતનગર ચેપ્ટર દ્વારા ગુજરાત કેન્સર ઇન્સ્ટિટયૂટ થકી એસોસિયેશન ઓફ ધ મુસ્લિમ પ્રોફેશનલ્સના ના સહયોગથી બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર સ્કેનીઞ પ્રોગ્રામ યોજાયો
વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન હિંમતનગર ચેપ્ટર દ્વારા ગુજરાત કેન્સર ઇન્સ્ટિટયૂટ થકી એસોસિયેશન ઓફ ધ મુસ્લિમ પ્રોફેશનલ્સના ના સહયોગથી બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર સ્કેનીઞ પ્રોગ્રામ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેર નજીક સ્કોલર કેમ્પસ ખાતે વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન હિંમતનગર ચેપ્ટર અને ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટીના સંયુક્ત સાહસ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ થકી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર સંચાલિત સંજીવની રથ દ્વારા હિંમતનગર આસપાસના વિસ્તારની લગભગ 105 મહિલાઓને તપાસ, માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું
આ પ્રોગ્રામને સફળ બનાવવા વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન સીટી ચેરમેન જી.ડી.મેમણ,ડો.ઝાકીરભાઈ એ.વી.એમ. ઓર્થો. હોસ્પિટલ તેમજ હિંમતનગર ચેપ્ટર તથા મહિલા વિંગ અને એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ હિંમતનગર ચેપ્ટર હેડ હિદાયતુલ્લાહ મેમણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.