નાકરાવાડીમાં પ્રદૂષણ પર કાબૂ કરવા ફરી જીપીસીબીની મનપાને નોટિસ - At This Time

નાકરાવાડીમાં પ્રદૂષણ પર કાબૂ કરવા ફરી જીપીસીબીની મનપાને નોટિસ


20 વર્ષથી નીકળતા ગંદા પાણી અટકાવવા નોટિસ અપાઈ રહી છે

રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી કચરો એકઠો કરીને નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઈટમાં ઠાલવે છે. આ સ્થળે કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે પણ મનપાની બેદરકારીને કારણે કચરો આસપાસના ગામોમાં ફેલાતા પ્રદૂષણ ફેલાયું છે. છેલ્લા થોડા સમયથી રાહત હતી પણ ફરીથી નદી-નાળા અને ભૂગર્ભ જળમાં પ્રદૂષણ ફેલાયું છે. જેને લઇને ગ્રામવાસીઓએ જીપીસીબીને જાણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.