વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટર વિજય ગરચર ને છાવરતૂ તંત્ર - At This Time

વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટર વિજય ગરચર ને છાવરતૂ તંત્ર


વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્ર, ના મહિલા ના શોષણ બાબતે, વહિવટી તંત્ર, ધૃતરાષ્ટ્ર ની ભુમીકામા, ડો.વિજય ગરચર પર, પ્રાંત અધિકારી, પોલીસ તંત્ર ના ચાર હાથ, તાજેતર મા વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્ર મા ફરજ બજવતા ડો.વિજય ગરચર ના ક્વાર્ટર મા બીજા માળે, બપોર ના બાર વાગ્યે, મહીલા ની દદઁ નાક ચીસો થી, આજુ બાજુ નુ વાતાવરણ ગુંજી ઉઠીયુ હતુ, પોલીસ સ્ટેશને, પોલીસ ને જાણ કરો કે મને અહી થી છોડાવે, આ દદઁ ના, લાચારી ભરી, વિનંતી, આજીજી, હોસ્પિટલ ગ્રાઉન્ડ, રસ્તે ચાલતા રાહદારી, કે આજુ બાજુ દુકાન ધરાવતા, દુકાન દારો, પૈકી કોઈ ની હિંમત ના ચાલી કે, વિસાવદર પોલીસ સ્ટેશન મા જાણ કરે કે, આ કેદ મા રહેલ અબળા ને, આ નરાધમ ના કબ્જા માથી છોડાવે, કારણ કે ડો.વિજય ગરચર ના પોલીસ તંત્ર સાથે ના શુવાળા સંબધો થી પબ્લીક માહિતગાર છે, વિસાવદર પોલીસ રાત્રી કોઈ ને પકડે, અને તે આરોપી ને ડો.વિજય ગરચર સાથે સંબંધ હોય તો, પોલીસ તંત્ર, વિજય ગરચર ના એક ફોન કોલ થી છોડી મુકેછે તેવુ આખે દેખયા લોકો જણાવી રહ્યા છે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image