શાળાએ જતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું - At This Time

શાળાએ જતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું


વિદ્યાર્થિનીએ શાળાએ જવાનું બંધ કરતાં પરિવારજનોને શંકા ગઇ અને પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો 23 વર્ષના ગેરેજ સંચાલકે સગીરા પર નજર બગાડી અનેક વખત બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો

શહેરમાં રહેતા 42 વર્ષના આધેડે તેમની પુત્રી પર થયેલા દુષ્કર્મ અંગે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે ખેરડીના વતની અને મોરબી રોડ પરના અભિરામપાર્કમાં રહેતા દિવ્યેશ જીતુ આસોદરિયાનું નામ આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.