વિસાવદર લોહાણા મહાજન તેમજ જલારામ મન્દિર ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
વિસાવદર લોહાણા મહાજન તેમજ જલારામ મન્દિર ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
વિસાવદર લુહાણા મહાજન તેમજ જલારામ મન્દિર ટ્રસ્ટ દ્વારા વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું વાત કરવામાં આવેતો થોડા દિવસપહેલા વેરાવળ ના નામાંકિત ડોક્ટર અતુલ ચગ સાહેબે આત્મહત્યા કરેલ ત્યારે પોતાની સૂટસાઈટ નોટમાં બે રાજકીય આગેવાનો ના નામ લખેલ હતા તે રાજકીય આગેવાન મા એકતો હાલના જૂનાગઢ જિલ્લા ના સંસદ રાજેશ ચુડાસમા અને બીજુંનામ નારણ ચુડાસમા દ્વારા ડોક્ટર અતુલ ચગ ને આત્મહત્યા કરવાની ફરજ પાડવામાં આવેલ છે તો આવા રાજકીય ઓથ ધરાવતાલોક પ્રતિનિધિ ઉપર કાયદેસર ની કર્યાવાહી થાય અને વહેલી તકેપોલીસ દ્વારા તટસ્થ તપાસ કરીને ગુનેગાર ની ધરપકડ થાય તેવી માંગસાથે વિસાવદર લોહાણા મહાજન તેમજ જલારામ મન્દિર ટ્રસ્ટદ્વારા વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ હતુ જેમા વિસાવદર લોહાણા મહાજન ના પ્રમુખ સ્યામ ચોંટાય જલારામ મન્દિર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપ કાનાબાર વિસાવદર નગર પાલિકા માજી પ્રમુખ શાંતિલાલ ગણાત્રા તેમજ લુહાણા સમાજ ના વેપારી ભાઈ ઓ તેમજ અગ્રણીઓ હાજર રહેલ હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.