મેંદરડા-સાસણગીર સ્ટેટ હાઈવે બિસ્માર, વાહન ચાલકોને ભારે હાલાકી - At This Time

મેંદરડા-સાસણગીર સ્ટેટ હાઈવે બિસ્માર, વાહન ચાલકોને ભારે હાલાકી


રિપોર્ટ - કૈલાશ વાઘેલા

સાસણ-મેંદરડા સ્ટેટ હાઈવે બિસ્માર બન્યા લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીરના પ્રવેશ દ્વાર સાસણ અને ગીરના પાટનગર તાલાલાથી મેંદરડા સુધીનો 45 કિલોમીટરનો સ્ટેટ હાઈવે અત્યંત બીસ્માર થઈ ગયો છે. રોડ પર ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે.

વિશ્વ સિંહ દિવસ ની ઉજવણીમાં ભાગ લેવા મુખ્યમંત્રી સાસણ આવી રહ્યા છે ત્યારે તેઓ હેલિકોપ્ટરના બદલે જુનાગઢ થી સાસણ રોડ માર્ગે આવે તો રસ્તાની સ્થિતિ અને લોકોને પડતી હાલાકીથી પરિચિત થાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. બિસ્માર રસ્તાને લઈને દર્દીઓને જૂનાગઢ લઈ જવા માટે ફરજીયાત વેરાવળથી નેશનલ હાઈવે ઉપર જવું પડે છે. રોડની

દયાજનક સ્થિતિથી અકસ્માતો પણ વધી રહ્યા હોય આથી મુખ્યમંત્રી

રોડની ખરાબ હાલતનો જાતે રમતા અનુભવ કરે તેવી લોકમાંગ


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.