રાજકોટની હોસ્પિટલમાં દર્દીના જમણા નાકમાં ઊંડે ફસાયેલો 8 સેમીનો મસો કોઈપણ ચેકા કે ટાંકા વિના બહાર કઢાયો - At This Time

રાજકોટની હોસ્પિટલમાં દર્દીના જમણા નાકમાં ઊંડે ફસાયેલો 8 સેમીનો મસો કોઈપણ ચેકા કે ટાંકા વિના બહાર કઢાયો


રાજકોટ શહેર તબીબી ક્ષેત્રે પણ ઘણું આગળ નિકળી ચૂક્યું હોવાની વાત ફરી એકવાર સાબિત થઈ છે. જેમાં શહેરની એક ખાનગી હોસ્પિટલે લલિતભાઈ વાઘેલા નામના દર્દીનાં જમણા નાકમાં ઉંડે ફસાયેલો 8 સેમીનો મસો કોઈપણ ચેકા કે ટાંકા વિના ગણતરીની મિનિટોમાં બહાર કાઢી દર્દીને નવજીવન આપ્યું હતું. આ સમગ્ર ઓપરેશનનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.