ખીજડિયા ગામે મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરાયુ - At This Time

ખીજડિયા ગામે મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરાયુ


ઉમરાળા તાલુકાના ખીજડિયા ગામે તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ માંગુકિયા ના સહયોગ થી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના જન્મદિવસ નિમિતે 3100 વૃક્ષો રોપાવી મુખ્યમંત્રી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ માંગુકિયા દ્વારા કરાયુ હતુ ખીજડીયા ગામે વૃક્ષા રોપણ કાર્યમાં ઉપસ્થિત આગેવાનોમાં GIDC ના પૂર્વ નિયામક પેથાભાઈ આહીર,માર્કેટિંગ યાડના ચેરમેન ઘનશ્યામભાઈ ખૂટ,તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ ટાંક તથા રોહિતભાઈ બગદારીયા,કાનજીભાઈ માંગુકિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image