વિસાવદર ચેમ્બર ઓફકોમર્સદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

વિસાવદર ચેમ્બર ઓફકોમર્સદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું


વિસાવદર ચેમ્બર ઓફકોમર્સદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુંવિસાવદર ચેમ્બરઓફ કોમર્સ દ્વારા વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં મુખ્ય માંગ સજાતીય લગ્ન ને કાનૂની માન્યતા દેવાતરફ આગળ વધીરહેલ સ્વોચ્ચ ન્યાયાલય સુધી મત પહોંચાડવા નો છે કે ભારત સરકારના વિરોધ હોવા છતાં માનનીય સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમકોર્ટ )સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપવા જય રહીછે ત્યારે સામાન્ય જનતા માં સર્વેત્ર ચર્ચા ની શરૂવાત થયરહીછે કે ભારતીય સઁસ્કૃતિ પરના આ અત્યારચારને કારણે લગ્નજેવી વેદીક પરમપરાં ના વિનાશ નો માર્ગ મોકળો થવાજઈ રહયોછે ત્યારે જો સજાતીય લગ્ન ને માન્યતા આપવાથી લગ્નજેવી વેદીક અને પવિત્ર પરંપરા નો નાસ થશે ત્યારે આવનારી પેઢી માં સમગ્ર દેશને મિલ્કતના અધિકારો ઉતરાધિકાર તેમજ વિધઘટન સહિત ના ગમ્ભીર પડકારોનો સામનો કરવોપડશે ત્યારે સજાતીય લગ્નને અપરાધની શ્રેણી માંથીહટાવી કાયદેસર બનાવવાના વિચાર થી સમગ્રભારતીય સમાજ ચિંતિત બન્યો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સદ્વારા વિસાવદર મામલતદાર મારફત મહામુનીમ રાષ્ટપતિને એક આવેદન પત્ર આપવામાં આવેલ છે જેમાં વિસાવદર ચેમ્બર્સ ઓફ કોમર્સ ના પ્રમુખ દિલીપ કાનાબાર જેપી છતાણી પરીમલ પંચમીયા નિલેશ દવે તેમજ વિસાવદર ના આગેવાનો જોડાયેલા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.