ગુજરાત સરકારના પૂર્વ દંડકશ્રી અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય માનનીયશ્રી રમેશભાઈ કટારા સાહેબએ સોસિયલ મીડિયાના વિવિધ માધ્યમો થકી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાજીને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી. - At This Time

ગુજરાત સરકારના પૂર્વ દંડકશ્રી અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય માનનીયશ્રી રમેશભાઈ કટારા સાહેબએ સોસિયલ મીડિયાના વિવિધ માધ્યમો થકી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાજીને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી.


_*ગુજરાત સરકારના પૂર્વ દંડકશ્રી અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય માનનીયશ્રી રમેશભાઈ કટારા સાહેબએ સોસિયલ મીડિયાના વિવિધ માધ્યમો થકી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાજીને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી.*_

ગુજરાત સરકારના પૂર્વ દંડકશ્રી અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય માનનીયશ્રી રમેશભાઈ કટારા સાહેબએ સોસિયલ મીડિયાના વિવિધ માધ્યમો જેવા કે Facebook, Instagram, Whattsup વગેરે માધ્યમો થકી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાજીને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી.

તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાજીના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના.

-
રિપોર્ટર
અલકેશભાઇ કટારા


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image