ધંધુકા શહેરના કાપડ રેડીમેટ એસોસિએશન દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવી - At This Time

ધંધુકા શહેરના કાપડ રેડીમેટ એસોસિએશન દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવી


ધંધુકા શહેરના કાપડ રેડીમેટ એસોસિએશન દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવી

ધંધુકા શહેરના કાપડ રેડીમેટ એસોસિએશનની જનરલ મીટીંગ વિહાળીધામ ખાતે યોજવામાં આવી હતી.

ગઈકાલ રાત્રે ધંધુકા અમદાવાદ રોડ પર આવેલ વિહાળીધામ ખાતે ધંધુકા શહેરકાપડ રેડીમેટ એસોસિએશનની જનરલ મીટીંગ બોલાવવામાં આવી આ મિટિંગમાં ધંધુકા શહેરના કાપડ તથા રેડીમેડ એસોસિએશનના દરેક વેપારી હાજર રહ્યા હતા પ્રમુખશ્રી જયેશભાઈ બગડીયા ને ધાર્મિક કામ વધારે રહેતું હોવાથી સ્વેચ્છાએ પ્રમુખ પદેથી નિવૃત થયેલ જેથી કરીને નવા પ્રમુખ ની વરણી કરવામાં આવી જેમાંશ્રી અમલભાઈ ગાંધીની વરણી થયેલ પરંતુ અમલભાઈ ગાંધી દ્વારા વડીલ શ્રી રમેશભાઈ ધંધુકિયા નું નામ સજેસ્ટ કરવામાં આવ્યું અને જે વેપારીઓએ સ્વીકાર કરેલ જ્યારે ઉપપ્રમુખ તરીકે અમલ ભાઈ ગાંધી તથા ખજાનચી છે તરીકે શ્રી હરેશભાઈ બગડીયા રાબેતા મુજબ જવાબદારી સ્વીકારલ છે જ્યારે બાકીની કારોબારી નીચે મુજબ બનાવવામાં આવેલ છે
ગોપાલભાઈ રાણપુરા શ્રીકાંતભાઈ પરીખ શ્રી સાજીદ ભાઈ ઘોઘારી ફારૂકભાઈ ગોંડલ વાળા ભાવિનભાઈ ફેશન રેડીમેટ દિગુભાઈ અંબાજી સાડી ઉપર મુજબ કારોબારી થયેલ છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.