બ્રેકીંગ-સાબરકાંઠા હિંમતનગર શહેરના સહકારી જીન રોડ પાસે હડકાયા કૂતરાનો આતંક - At This Time

બ્રેકીંગ-સાબરકાંઠા હિંમતનગર શહેરના સહકારી જીન રોડ પાસે હડકાયા કૂતરાનો આતંક


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

હિંમતનગર શહેરના સહકારી જીન રોડ પાસે હડકાયા કૂતરાનો આતંક
અંદાજે 35 કરતાં વધુ લોકોને હડકાયાં કૂતરાએ હુમલો કર્યો
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયાં
આટલી મોટી ઘટના બની હોવા છતાં તંત્ર મૌન
સહકારી જીન ચોકડી થી ગાંભોઈ સુધીના માર્ગ ઉપર આ હડકાયા કૂતરાએ લોકો ઉપર હુમલો કર્યો છે લોકોના અંદર ભય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.