શ્રી અલખધણી ગૌશાળા દહીંથરા ખાતે શનિવારે સાંજે મકરસંક્રાંતિ ની જોળી મીટીંગ માં પધારવા જાહેર આમંત્રણ
શ્રી અલખધણી ગૌશાળા દહીંથરા ખાતે શનિવારે સાંજે મકરસંક્રાંતિ ની જોળી મીટીંગ માં પધારવા જાહેર આમંત્રણ
દામનગર હિન્દૂ સંસ્કૃતિ માં ઉજવતા દરેક પર્વ દાન ધર્મ પરમાર્થ નો સંદેશ આપે છે તેમાંય ખાસ મકરસંક્રાંતિ નું પર્વ દાન ધર્મ પરોપકાર માં વિશેષ મહત્વ ધરાવે છે ત્યારે દર વર્ષે જેમ દહીંથરા શ્રી અલખઘણી ગૌ સેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ પરિસર માં મકરસંક્રાંતિ સંદર્ભે જોળી મહોત્સવ ની ૪ જાન્યુઆરી શનિવારે સાંજે ૮-૩૦ કલાકે મીટીંગ નું આયોજન હજારો ગૌ સેવકો એક દિવસ પોટ પોતા "મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ ના કાજે મને માંગતા ન આવે લાજ" યચીકા કરશે અબોલ જીવો માટે એક દિવસ સમગ્ર પંથક માં ગૌ સેવકો દ્વારા એક દિવસ સર્વત્ર ગામડા થી લઈ રોડ રસ્તા જાહેર સ્થળો એ જોળી ફેરવશે અબોલ જીવો માટે હજારો સ્વંયમ સેવકો દ્વારા દામનગર પંથક ના અસંખ્ય ગ્રામ્ય માં રોકડ રકમ ખોળ ગોળ અને નિરણ સહિત દ્રવ્યદાન માટે યાચીકા કરશે શ્રી અલખઘણી ગૌશાળા માં આશ્રિત હજારો અબોલ જીવો માટે દામનગર શહેરી વિસ્તાર સહિત સમગ્ર પંથક ના ઢસા આંબરડી કાચરડી દહીંથરા મેમદા મેથળી રામપર તાજપર ભુરખિયા છભાડીયા પ્રતાપગઢ ધામેલ હજીરાધાર રાભડા ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ ધ્રુફણીયા ઉમરડા નાના મોટા વિકળિયા ભાલવાવ સુરનીવસ માંગુકા ભંમરિયા માંડવી અનિડા જલાલપુર હાવતડ ઈગોરાળા આસોદર એકલારા પાડરશીંગા શાખપુર સહિત આસપાસ ના ઉદ્યોગ ગૃહો મિલ જિન સ્ટોન ક્વોરી ભડીયા સહિત તાલુકા ઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં મકરસંક્રાંતિ એ જોળી ફેરવશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.