નવી કોર્ટમાં ટેબલ મુકવાના મુદ્દે વકીલો સામસામે : જજે કરાવ્યું સમાધાન - At This Time

નવી કોર્ટમાં ટેબલ મુકવાના મુદ્દે વકીલો સામસામે : જજે કરાવ્યું સમાધાન


જામનગર રોડ પરની કોર્ટમાં કમિટી કહે તે મુજબ ટેબલ રાખવાના હતા પણ કેટલાક વકીલોએ મનપસંદ જગ્યા પર ટેબલ મૂકી દેતા માથાકૂટ થઈ, હવે આજે જનરલ બોર્ડ મળશે તેમાં નવી કમિટી બનાવી તે કહેશે તે મુજબ જગ્યા ફાળવાશે

રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે નવા બનેલા કોર્ટ બિલ્ડિંગ ખાતે વકીલોના પોતાના ટેબલો મુકવાના મુદ્દે ગઇકાલે બપોરથી શરૂ થયેલી માથાકૂટ મોડીરાત સુધી ચાલી હતી અને કોર્ટ બંધ કરવા ન દેતા અંતે પોલીસ બોલાવવી પડી હતી. આ ઘટનાની જાણ થતા જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ જજ દોડી આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.