તુરખિયા પરિવારે માતા પિતા ની ૫૧ મી મેરજ એનીવર્સરી ની અનોખી ઉજવણી કરી સયુંકત કુટુંબ ભાવના નો અનેરો સદેશ આપતા સંતાનો
તુરખિયા પરિવારે માતા પિતા ની ૫૧ મી મેરજ એનીવર્સરી ની અનોખી ઉજવણી કરી સયુંકત કુટુંબ ભાવના નો અનેરો સદેશ આપતા સંતાનો
"દૂર રહી ને પણ જે નજીક રહે છે તેનું નામ સ્વજન"
"સારો સ્વભાવ ગણિત ના શૂન્ય જેવો છે આમ તેની કિંમત નથી પણ ગમે તેની પાછળ જોડવા થી અનેક કિંમત વધી જાય છે ચંદ્રિકાબેન તુરખિયા"
"એટલા કઠોર ન બનો કે સંતાન તમારી સાથે બેચી ન શકે એટલા સરળ પણ ન બનો કે સંતાનો તમારી ઉપેક્ષા કરે ભુપતરાય તુરખિયા"
દામનગર વેપારી અગ્રણી ભૂપતરાય- ચંદ્રિકાબેન ની ૫૧ મી મેરેજ એનીવર્સરી ની રંગા રંગ ઉજવણી કરતા
તુરખિયા નાં પુત્ર રત્નો પુત્રવધુ રૂપાબેન - વિરેનભાઈ. નેહાબેન- કેતનભાઈ. શીતલબેન- સમીરભાઈ અને પુત્રી રત્નો કાજલબેન.રૂપેશભાઈ ડેલીવાળા નિતિકાબેન સંજયભાઈ ગોડા ભાવનાબેન તુરખિયા રીટાબેન તુરખિયા સેજલબેન તુરખિયા ડાહીબેન તુરખિયા કિરણબેન તુરખિયા પ્રીતિબેન તુરખિયા જયશ્રીબેન કિરીટભાઈ તુરખિયા પુત્ર રત્ન દર્શનભાઈ તુરખિયા યશભાઈ તુરખિયા સહિત સમગ્ર તુરખિયા પરિવાર ના વડીલ વાત્સલ્ય મૂર્તિ મંજુલાબેન મનુભાઈ તુરખિયા ખાંભા સાસરી પક્ષ ના મહેન્દ્રભાઈ મોદી વજુભાઇ મોદી વિજયભાઈ મોદી સાઢુંભાઈ દિનેશભાઇ શાહ ની ઉપસ્થિતિ માં પૂર્વ પિટિશન રાઇટર ભૂપતરાય ત્રબકરાય ની ૫૧ મી મેરેજ એનીવર્સરી ની ભવ્ય ઉજવણી કરાય ચંદ્રિકાબેન અને ભુપતભાઇ તુરખિયા ની ૫૧ મી આદર્શ દાંપત્ય જીવન અંગે ચંદ્રિકાબેન તુરખિયા નો હદય સ્પર્શી સદેશ સયુંકત કુટુંબ ભાવના માં માણસ ને બીજા માટે પોતા નું સુખ જતું કરવાની અને સ્વૈચ્છિક કષ્ટ સહન કરવાની તાલીમ એક ઉત્તમ પરિવાર નું નિર્માણ નું કારણ બને છે સ્ત્રી યુવાવસ્થા માં ગૃહ લક્ષ્મી પૌઢવસ્થા જીવન સંગીની અને વૃદ્ધાવસ્થા માં પરિચરિકા હોય છે જેન વણીક તુરખિયા પરિવાર ના પુત્ર રત્નો પુત્રવધુ પુત્રી રત્નો પૌત્રી રત્નો એ વાત્સલ્ય મૂર્તિ ચંદ્રિકાબેન માતા પિતા ભુપતરાય તુરખિયા ની ૫૧ મી મેરેજ એનીવર્સરી ની ભવ્ય ઉજવણી કરી સયુંકત કુટુંબ ભાવના એકયતા ભાતૃપ્રેમ નો હદય સ્પર્શી સદેશ આપ્યો હતો ચંદ્રિકાબેન - ભુપતરાય તુરખિયા પરિવાર ને સત્કારવા શહેરભર ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા તુરખિયા પરિવાર ને ભેટ સોગાદ સાથે વિનોદ વૃત્તિ થી નવ દંપતી માફક શુભેચ્છા પાઠવવા વેપારી અગ્રણી દિલીપભાઈ અજમેરા મુકેશભાઈ ધોળકિયા જયેશભાઇ અદાણી કૌશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી મહેન્દ્રભાઈ પરમાર વિનુભાઈ ચુડાસમા દિલીપભાઈ બોસમિયા રવજીભાઈ માલવીયા સહિત ના પરિવારો ની વિશાળ ઉપસ્થિતિ માં ૫૧ મી એ મેરેજ એનીવર્સીટી ની વાસ્તવિક લગ્નોત્સવ જેમ ઉજવી હતી દશા શ્રી જેન મહાજન વાડી ખાતે ભવ્ય લોક ડાયરા ના કલાવૃંદ સાથે તુરખિયા પરિવારે માતા પિતા ની મેરેજ એનિવર્સરી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.