હિંમતનગર તા. શિક્ષક શરાફી મંડળીના નવીત મકાનનું ઉદ્દઘાટન કરવામા આવ્યુ
હિંમતનગર તાલુકાના પ્રાથમિક શિક્ષકો સંચાલિત શરાફી મંડળીના નવીન મકાનનો ઉદ્ઘાટન સમારંભ તાજેતરમાં સાબરકાંઠાના સાંસદ શૌભનાબેન બારૈયાના હસ્તે કરાયું હતુ. આપ્રસંગે હિંમતનગરનાધારાસભ્ય વી.ડી.ઝાલા, પૂર્વધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા સદસ્ય રમિલાબેન પટેલ સહિત પૂર્વ ચેરમેનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.