રાજસ્થાનરામદેવપીર ના દર્શન કરીને પરત આવતા યુવા મિત્રોને અકસ્માત નડતાં બેના મોત ત્રણ ને ઈજા
ઉતર ગુજરાત માં મહેસાણા જિલ્લા નું વિજાપુર તાલુકા ના મંડાલી અનેખરોડ ગામ નાબે યુવકો રાજસ્થાન માં આવેલુ પોકરણ ગામે ત્રણે ભુવન માં ડંકો વગાડવા તેવા રામદેવડાએટલે હિંદવા પીર રામદેવ પીર ના દર્શન કરવા ગયા હતા અને કેવી આસ્થા હોય કે સૌના કામ પૂર્ણ થાય તે માટે દર્શન કરવા માટે રામદેવ પીરના દર્શન તો થયા પણ જ્યાં રામદેવરા થી પરત આવતા સેનમા-રાવત સમાજ ના અગ્રણીઓને શુક્રવાર ની રાત્રીના સમયે રાજસ્થાન નું પાલી જિલ્લા ના નજીક માં જ અકસ્માત નડ્યોહતો આ ઈકો ગાડી નુ સ્ટિયરિગ લોક થ ઈ જતા જ ઈકો ગાડી ડિવાઈડર સાથે અથડાઈ જતા જ પલટી મારી જતાજ મંડાલી અને ખરોડ બેયુવના મિત્રો ના ઘટનાસ્થળે મોત નીપજયું હતું જયારે ત્રણ યુવાનમિત્રો ને ગંભીર ઈજા થઈ હતી તેથી આ બન્ને ગામો માં આહાકાર મચી ગયો હતો બે યુવાન મિત્રો મોતને ભેટી ગયા એટલે તે યુવાન મિત્રો સેનમા-રાવત સમાજ ના સમૂહલગ્ન ના આયોજક કરતા હતા અને આ સમૂહલગ્ન યોજાયા હતા તેથી તેના માન માં આ સેનમા અને રાવત સમાજ ના સમૂહલગ્નના યુવા મિત્રો આ સમૂહ લગ્ન હેમખેમ અને કોઈ પણ અડચણ વગર અને કોઈ જાત ની તકલીફ વિના આ સમૂહ લગ્ન યોજાઈ ગયા અને તકલીફ ના પડી તેથી તે યુવામિત્રો એ રામદેવરા ના દર્શન કરવા નીઅંતરમન થી આસ્થા રાખી હતી પરંતુ દર્શન કરી ને પાછા ફર તા જ ઘાર્યુ ઘણી નું થાય તેવા માઠા સમાચાર વિજાપુર તાલુકા ના મંડાલી અને ખરોડ બન્ને આખા ગામ માં શોકમય બનીગયુ હતું કારણ કે આ યુવા મિત્રો સમાજ નું આયોજક કરી ને બધા વડીલો ને સાથે રાખી ને ચાલ નારા માનવી ની ખોટ પડે છે તો આ યુવા મિત્રો રામદેવ પીર ના દર્શન કરીને ઘર તરફ આવતા હતા ત્યારે રાજસ્થાન પાલી નજીક માં આવેલું ગુડા એદલાજેવા ગામ ની પાસે નેશનલ ફોરલાઈન હાઈવે પાસે થાય છે સ્ટિયરિગ લોક થતાં જ ઈકો ગાડી ડિવાઈડર સાથે અથડાઈ જતા પલટી મારી ગઇ હતી તેમાં મંડાલી ગામના સેનમાશૈલેષ રેવાભાઈ(૩૭)અને ખરોડના ગમના સેનમા સુનિલભાઈ સેઘાભાઈ (૩૫વષૅ)આબન્ને યુવા મિત્રો મોત થયું હતું અને પવણીભાઈ, કિરણભાઈ, જશુભાઈ આ ત્રણ યુવાને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવા મા આવ્યા હતા અને બીજા બેયુવા મિત્રો ને પોલીસ પોસ્ટ મોટમ થયા બાદ બન્ને ના મૃતદેહો તેમના પરિવાર જનો ને સોંપ્યા હતા અને શનિવાર તા.૧૮/૦૬/૨૦૨૨ના રોજ સાજે તેમની અંતિમ યાત્રા નીક ળી હતી તેમાં આખું ગામ અને મોટી સંખ્યા મા આ અંતિમ યાત્રા માં જોડ્યા હતા આ ગામ ના બન્ને યુવામિત્રો ના માઠા સમાચાર સાંભળી ને આ બન્ને ગામો ના મહા માનવીઓ ના હ્રદય ને હરણ ફાળ થ ઈ હતી આખું ગામ શોકમય માં ડૂબી ગયું હતુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.