વડનગર માં આંગડીયા કાર્યકર્તા અને તેડાગર મહિલા ઓ સરકારી ધારાધોરણ મુજબ વેતન મળે તે માટે મીટીંગ યોજી - At This Time

વડનગર માં આંગડીયા કાર્યકર્તા અને તેડાગર મહિલા ઓ સરકારી ધારાધોરણ મુજબ વેતન મળે તે માટે મીટીંગ યોજી


વડનગર માં આંગડીયા કાર્યકર્તા અને તેડાગર મહિલા ઓ સરકારી ધારાધોરણ મુજબ વેતન મળે તે માટે મીટીંગ યોજી

વડનગર ખાતે આંગડીયા કાર્યકર્તા અને તેડાગર બહેનો કામગીરી નહીં કરવાનો બહિષ્કાર કર્યો હતો
આમ જોવા જઈએ તો મહિલાઓ માટે સરકાર શ્રી ૩૩ ટકા અનામત ની વાત કરે છે.અને સરકાર મહિલાઓ ને માટે ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે પરંતુ વડનગર તાલુકા માં આવેલું સિપોર, વલાસણા, કરબટીયા, સુઢીયા ૧અને૨ ના શાહપુર ની આંગણવાડી ની કાર્યકર્તા તથા તેડાઘર જેવી મહિલા ઓ જ્યારે જ્યારે સરકારી કાર્યક્રમોમાં આંગણવાડી કાર્યકર અને તેડાધર માં ફરજિયાત સરકારી કાર્યક્રમોમાં પ્રજાજનો ની સંખ્યા માટે આંગડીયા કાર્યકર્તા મહિલાઓ નો ઉપયોગ કરવામાં આવે છે. અને તોએ આરોગ્ય લગતા કામ કરે છે. છતાં તેમને તેમને માનવ વેતન આપવા માં આવે છે. તો શું સરકારી ઘારા ધોરાણ મુજબ પગાર આપવો જોઈએ તે માટે વડનગર રેલવે સ્ટેશન ની બહાર તેમની મીટીંગ યોજી હતી તેમાં દરેક મહિલા ઓ ને આહવાન કરવામાં આવ્યું હતુ કે જ્યારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો એ સરકારી ધારાધોરણ મુજબ વેતન આપવા આવે તો જ આંગણવાડી કાર્યકર અને તેડાગર કામગીરી કરવાની નહીંતર કામગીરી નો બહિષ્કાર કર્યો હતો અને મહિલા ઓ ને ન્યાય મળે તે માટે મીટીંગ યોજી ગ ઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.