રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત પીએમશ્રે ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નગર પ્રા શાળા નં 24 બોટાદ શાળામાં વકૃત્વસ્પર્ધા નીબંધલેખન તેમજ ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ.. - At This Time

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત પીએમશ્રે ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નગર પ્રા શાળા નં 24 બોટાદ શાળામાં વકૃત્વસ્પર્ધા નીબંધલેખન તેમજ ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ..


રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત પીએમશ્રે ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નગર પ્રા શાળા નં 24 બોટાદ શાળામાં વકૃત્વસ્પર્ધા નીબંધલેખન તેમજ ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ..

21મો સદી એટલે ટેકનોલોજીનો સદી...બાળકો પ્રાથમિક ધોરણમાંથીજ વિજ્ઞાન અંતર્ગત વિવિધ શોધો, સંશોધન અને ટેકનોલોજીનો સદ ઉપયોગ અને ટેકનોલોજી નિર્માણ કાર્યમાં સહભાગી બને તેમજ વિગ્ન વિષય અન્વયે રસ રુચિ વધે તે હેતુની જાણકારી અને માર્ગદર્શન મેળવવા હેતુ શાળા કક્ષાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..જેમાં શાળા કક્ષાએ આચાર્યશ્રી ભુમીબેન પટેલના માર્ગદર્શન હેઠળ અને ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ શેખ,શ્રી રાકેશભાઈ સોલંકી અને શ્રી એન એમ નુરાની સાહેબના આયોજન હેઠળ બાળકો માટે ક્વિઝ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા,અને વૈજ્ઞાનિક પરિચય અન્વયે વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું.તેમજ વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા..તેમજ વિજ્ઞાનની અવનવી શોધો વિશે બાળકોને માહિતી આપવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.