કાળાસર ગામે કાળાસર ગ્રામ પંચાયતની સરાહનીય કામગરી - At This Time

કાળાસર ગામે કાળાસર ગ્રામ પંચાયતની સરાહનીય કામગરી


કાળાસર ગામે ગોલવાડ વિસ્તારમા ઘણા સમયથી ભૂગર્ભ ઉભરાવવાના પ્રશ્નો હતા. તેમજ ગોડલાધાર જવાના માર્ગે પણ ભૂગર્ભ બ્લોક થતા ગટર ઉભરાવવાના જેવાં અનેક પ્રશ્નો થતા હતા. જેથી સરપંચ પ્રતિનિધિ હરદિપભાઈ તેમજ તેમના સાથી મિત્રો દ્વારા સતત બે દિવસ સુધી તનતોડ મહેનત કરી આ ગટરના પાણીનો નિકાલ કર્યો હતો અને સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરી બતાવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image