જય વાળીનાથ યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું વિજાપુર તાલુકાના ગામડાના - At This Time

જય વાળીનાથ યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું વિજાપુર તાલુકાના ગામડાના


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ગામડાના રબારી સમાજના ભાઈઓ ને તારીખ 13 થી 15 સુધી અને ત્રણ દિવસ માટે સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક ગામ થી ખરોડ.જંત્રાલ કમાલપુર અબાસણા બામણવા ગુંદરાસણ કહિપુર ગામ ના રબારી સમાજના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરેલ છે તો દરેક વડીલો અને યુવાનો એ ખૂબ જરૂરી મહેનત કરી હતી
અને ત્રણ દિવસ માટે જુદા જુદા નાસ્તો આયોજન કરવામાં આવ્યું છે

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.