દ્વારકાના દરિયામાં ભારે કરંટ - At This Time

દ્વારકાના દરિયામાં ભારે કરંટ


• દ્વારકાના દરિયાકાંઠે 8થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

• દ્વારકામાં આવેલા ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી મંદિર, ભડકેશ્રવર મહાદેવ, લાઇટ હાઉસ સહિતના કાંઠા વિસ્તારમાં ઊંચા મોજા ઉછળ્યા

• દરિયા કિનારે ભારે કરંટ હોવાથી યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

• હાલમાં સહેલાણીઓને દરિયા કિનારે ન્હાવાની સખ્ત મનાઇ ફરમાવાઈ છે


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.