સાબરકાંઠા ના વડાલી ની એક હોસ્પિટલ માં ના બાલીગ છોકરી નું કરાયું ઘર્ભ પાત: શરમ નાક કિસ્સો - At This Time

સાબરકાંઠા ના વડાલી ની એક હોસ્પિટલ માં ના બાલીગ છોકરી નું કરાયું ઘર્ભ પાત: શરમ નાક કિસ્સો


(રિપોર્ટર: ઝાકીર હુસેન મેમણ)

સાબરકાંઠા ના વડાલી ની એક હોસ્પિટલ માં ના બાલીગ છોકરી નું કરાયું ઘર્ભ પાત: શરમ નાક કિસ્સો

ગર્ભ માં છોકરો છે કે છોકરી એ ચેક કરવું પણ ગુનોહ બને છે એવા માં સાબરકાંઠા જિલ્લા ના વડાલી ખાતે આવેલ એક પ્રાઇવેટ હોસ્પિટલ માં 18 વર્ષ થી પણ નાના ઉંમર ની બાળકી નું ગર્ભપાત કરાવી દેવા માં આવ્યું છે.
આવો. ગંભીર ગુનો કરનાર ડોક્ટર ને તો ખરેખર જનતા ને સોંપી દેવા જોઈએ.
આવા અપરાધી જો સમાજ માં ખુલ્લા ફરશે તો સમાજ ક્યાં જશે એ એક મહા પ્રસ્ન છે.
એટલું ઓછું હોય વધુ માં આ ગુનોહ કરનાર ડોક્ટર ના કરવામાં જુઓ કે ઘર્ભપાત કરીને બાળક એજ નાની ઉંમર ની બાળકી ના પરિવાર ને સોંપી દીધું.
આવા ઘોર અપરાધી ડોક્ટર ના કારનામા ના વીડિયો અમારી જોડે આવતા અમે કાયદેસર ની કાર્યવાહી માટે આગળ મેઇલ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.