યુરોપ નાં અનેક દેશો માં ડીપેવિગ ઝુંબેશ ચાલે છે ત્યારે ભારત માં ઉલટું ગામડા થી મહાનગરો સુધી પેવર બ્લોક નાખવાની યોજના ઓ ચલાવાય છે નકલ ને અક્લ હોતી નથી સારી સિસ્ટમ નું આચરણ કરાય પણ વિશ્વ ભર માંથી ફેકાયેલ કચરો સ્વીકારવાનું આચરણ કેમ ? ફેર એન્ડ લવલિ ટ્યુબ થી ગોરા થઈ શકાય તો પાગાભાઈ ની ભેંસ ધોળી કરી દયો ઘેટાં જેમ આંધળું અનુકરણ એક કૂવા માં પડે એટલે બધા પડે - At This Time

યુરોપ નાં અનેક દેશો માં ડીપેવિગ ઝુંબેશ ચાલે છે ત્યારે ભારત માં ઉલટું ગામડા થી મહાનગરો સુધી પેવર બ્લોક નાખવાની યોજના ઓ ચલાવાય છે નકલ ને અક્લ હોતી નથી સારી સિસ્ટમ નું આચરણ કરાય પણ વિશ્વ ભર માંથી ફેકાયેલ કચરો સ્વીકારવાનું આચરણ કેમ ? ફેર એન્ડ લવલિ ટ્યુબ થી ગોરા થઈ શકાય તો પાગાભાઈ ની ભેંસ ધોળી કરી દયો ઘેટાં જેમ આંધળું અનુકરણ એક કૂવા માં પડે એટલે બધા પડે


યુરોપ નાં અનેક દેશો માં ડીપેવિગ ઝુંબેશ ચાલે છે ત્યારે ભારત માં ઉલટું ગામડા થી મહાનગરો સુધી પેવર બ્લોક નાખવાની યોજના ઓ ચલાવાય છે

નકલ ને અક્લ હોતી નથી સારી સિસ્ટમ નું આચરણ કરાય પણ વિશ્વ ભર માંથી ફેકાયેલ કચરો સ્વીકારવાનું આચરણ કેમ ?

ફેર એન્ડ લવલિ ટ્યુબ થી ગોરા થઈ શકાય તો પાગાભાઈ ની ભેંસ ધોળી કરી દયો

ઘેટાં જેમ આંધળું અનુકરણ એક કૂવા માં પડે એટલે બધા પડે

નકલ ને અક્લ હોતી નથી સારી સિસ્ટમ નું આચરણ કલ્યાણકારી બને પણ આંધળું અનુકરણ અનર્થ કરાવી શકે સારી વ્યવસ્થા ઓ વસ્તુ ઓ દ્રવ્યો નીતિ ગુણવતા આચરણ કરાય પણ ધેટા જેમ ઊંધું ધાલી ને થતી નકલ ક્યારેક ખૂબ નુકશાન કરાવી જાય છે બ્રિટન સહિત અનેક દેશો એ સને ૧૯૮૫ માં બેથલુર થુ જેનાલીસિસ બેકટરીયા યુક્ત બી ટી કોટન બિયારણ પ્રતિ કલાકે સાત કિમી ની માત્રા માં પવન પતંગિયા માખી કે ક્ષુક્ષ્મ જીવો દ્વારા ફેલાય પર્યાવરણ પ્રકૃતિ ને ભયંકર નુકશાન કરતા બ્રિટિશ સરકારે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો ત્યારે આપણે વધુ ઉત્પાદન ની લ્હાય માં ખુબ વાવેતર કરી સ્વદેશી ગુણવતા યુક્ત બિયારણ નાશ કરી બેઠા સ્થિતિ એવી નિર્માણ થઇ કે સ્વદેશી ગુણવતા માટે સંશોધન કરી એ તો પણ ફાયદો નથી કારણ કે જમીન માં રહેલ રચનાસંપતિ બેંકટરિયા ફળદ્રુંપતા ખોઈ બેઠા આવી ધેલછા રાંક્ષસી કુળ વિદેશી વૃક્ષ નાં કોનોકાર્પ્સ વૃક્ષ નું મોટા પાયે વૃક્ષારોપણ કરી બેઠા જે પર્યાવરણ પ્રકૃતિ અને ભૂગર્ભ જળ રાશિ ને ભયંકર નુકશાન કરે છે આવું જ આંધળું અનુકરણ એટલે રસ્તા પાકા કરવા માટે કરાય છે પેવર બ્લોક પાછળ પશ્ચિમ નાં રાષ્ટ્ર નાં અનેક દેશો એ વર્ષ ૨૦૦૮ થી પેવર બ્લોક ઉખેડી રસ્તા ખુલ્લા માટી વાળા કરી ધાસ ફળ ઝાડ ઉગાડવા પ્રયત્ન પુરજોશ માં ઝુંબેશ ચાલી રહ્યો છે ત્યારે આપણા દેશ માં ગામડા ઓથી લઈ મહાનગરો સુધી પેવર બ્લોક નાં પ્લાન્ટ વધુ ને વધુ સ્થાપી રસ્તા ઓ પેવર બ્લોક થી મઢવા ની યોજના ઓ ચલાવાય રહી.છે ગ્લોબલ વોર્મિંગ વધતા તાપમાન સામે માટી યુક્ત રસ્તા ઓ માટે યુરોપ નાં દેશો ડીપેવિગ ઝુંબેશ ચલાવી બેલ્જિયમ સ્વિત્ઝરલેન્ડ યુકે સહિત માં. ડીપેવિગ પેવર બ્લોક વગર નાં રસ્તા ઓ કરાય રહ્યા છે આવુજ આરોગ્ય ક્ષેત્રે વિશ્વ માં અનેક દેશો એ પ્રતિબંધ મુકેલ જીવન રક્ષક નહિ પણ જીવન ભક્ષણ દવા હોંશે હોંશે દેશ નાં મેડિકલ કાયદા ઓની મહેરબાની થી છુટ થી ભારત નાં માર્કેટ માં વેચાય છે અની સૂચિ ખૂબ લાંબી છે ભ્રામક જાહેરાતો ની ભરમાર ને આંધળું અનુકરણ ફેર એન્ડ લવલિ ટ્યુબ થી ગોરા થઈ શકાય તો પાગાભાઈ ની ભેંસ અને મેરાભાઈ નાં પાડા ને ધોળા કરી દે પાલમોલીવ ઇન્ડિયા ? ટૂથ પેસ્ટ એટલે દાંતે ઘસવા ની ટ્યુબ તે પ્રોડકસ નું નામ કોલગેટ પણ ભોળા જાહેરાત ધેલા ગ્રાહકો ને ભ્રામક જાહેરાતો થી જનમાનસ નાં કોલગેટ ની બદલે કોઈ પણ ટ્યુબ આપી દેવાય એટલે ગ્રાહક ખુશ થઈ જતાં જોયા છે અનેક આંધળા અનુકરણ કરતા સારી વસ્તુ ઓ નીતિ નિયમો સેવા ઓ દ્રવ્ય સ્વીકારી શકાય તેવી અનેક બાબતો છે શ્રીલંકા નાં ડોકટર હડસન સિલ્વા ની ચક્ષુદાન મુહિમ બિહાર ની રેલ સેવા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા નું પશુપાલન ઇઝરાયેલ ની ખેતી ટેકનોલોજી આચરણ યોગ્ય છે પેવર બ્લોક તો આપણા દેશ માં પણ પૂરજોશ માં ઉખેડાય ની ઝુંબેશ ચાલતી રહે છે પણ જમીન ખુલ્લી કરી ને ધાસ કે ફળ ઝાડ ઉગાડવા માટે નહિ પણ નવા પેવર બ્લોક નાખવા ડીપેવિગ ઝુંબેશ ખરી પણ પર્યાવરણ પ્રકૃતિ માટે નહિ પોતા નાં માટે ચલાવાય રહી છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.