ડુંગળીની નિકાસ બંધ થતાં બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા રોડ પર નારા લગાવી વિરોધ
ડુંગળીની નિકાસ બંધ થતાં બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા રોડ પર નારા લગાવી વિરોધ
ડુંગળીની નિકાસબંધી થતાં બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા 200 કિલો જેટલી મફતમાં ડુંગળીનું વિતરણ કરવામાં આવ્યું અને બાકીની ડુંગળી રોડ પર ફેંકવામાં આવી જ્યારે બોટાદમાં આજે પાળીયાદ રોડ પર આવેલ તાલુકા સેવાસદન સામે ડુંગળી ફેંકીને નારા સાથે બોટાદ જિલ્લા ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.અને સરકારને સાત દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવી છે.અને જો સાત દિવસમાં નિકાસ નહિ હટે તો ગાંધીનગર મંત્રીના ઘર સુધી આ વિરોધ પહોંચશે તેવી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.