સાબરકાંઠા: વડાલી તાલુકાના મહોર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો - At This Time

સાબરકાંઠા: વડાલી તાલુકાના મહોર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો


સાબરકાંઠા: વડાલી તાલુકાના મહોર ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો ..

"એક પેડ મેરી માં કે નામ" કાર્યક્રમ કરવામાં આવ્યો

સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકા ના મહોર સરકારી માધ્યમિક શાળા મા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા માં આવ્યો જેમાં વિદ્યાર્થી ઓ દ્વારા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું અને દર રોજ નિયમિત વૃક્ષો નું જાળવણી કરવા શપથ લીધા
જેમાં શાળા ના શિક્ષણ ગણ તમામ વિદ્યાર્થી મિત્રો સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠા જિલ્લા સંયોજક દીપ પટેલ તથા વડાલી તાલુકા અને નગર ના સંયોજક મિત્રો હાજર રહ્યા.

રિપોર્ટર દશરથસિંહ રાઠોડ
એટ ધિસ ટાઈમ ન્યુઝ
સાબરકાંઠા


8780795990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.