ધંધુકામાં નગરપાલિકાથી બસ સ્ટેન્ડ ચાર રસ્તા સુધી સ્વછતા હી સેવા રેલી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાઈ. - At This Time

ધંધુકામાં નગરપાલિકાથી બસ સ્ટેન્ડ ચાર રસ્તા સુધી સ્વછતા હી સેવા રેલી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાઈ.


ધંધુકામાં નગરપાલિકાથી બસ સ્ટેન્ડ ચાર રસ્તા સુધી સ્વછતા હી સેવા રેલી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાઈ.

સ્વસ્થતા હી સેવા અંતર્ગત ધંધુકા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાથી બસ સ્ટેન્ડ ચાર રસ્તા સુધીની સ્વચ્છતા રેલી આયોજન કરવામાં આવેલું.જેમાં પાલિકાના પૂર્વ સદસ્યશ્રીઓ, નગરપાલિકા શહેરના નગરજનો તથા વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. એક દો તીન ચાર પ્લાસ્ટિકનો કરો બહિષ્કાર , સ્વચ્છતા અપનાવો, બીમારી ભગાવો જેવા સૂત્રોથી સ્વચ્છતાને લઈને સ્વચ્છતા માટેની નગરજનોમાં અવેરનેસ ફેલાવવામાં આવી હતી.
તેમજ આવનારા પખવાડિયામાં યોજાવનારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સૌ સાથે મળીને ધંધુકા શહેરને સ્વચ્છ બનાવીએ એવો સંકલ્પ કરવામાં આવ્યો.
આ રેલીનું આયોજન ચીફ ઓફિસર ધંધુકા નગરપાલિકા, સિટી મેનેજરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.