વિજાપુર તાલુકામાં આવેલું ખરોડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર રહ્યા નથી - At This Time

વિજાપુર તાલુકામાં આવેલું ખરોડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર રહ્યા નથી


ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાના ખરોડ ગામ

વિજાપુર તાલુકામાં આવેલું ખરોડ ગામ.
સામુહિક આરોગ્ય કેન્દ્ર.

છેલ્લા 10. દિવસ થી ડોક્ટર ની હાજરી જોવા મળતી નથી.

ખરોડ ગામ ગામમાં સ્થાનિક લોકો મા
વરસાદી વાતાવરણ ને લઇ

ગણી બિમારી હોય શકે છે. તેવા જ સમયે ડોક્ટર ની હાજરી ના.

હોવાથી સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે.

હર રોજ ઓપીડી 25/30 લોકો આવેછે બિમારી હોવા થી.
પણ ડોક્ટર ગેર હજર જોવા મળે છે

જ્યારે ખરોડ ગામ હોસ્પિટલ ખાતે મુલાકાત લેતા જાણવા મળ્યું છે.

અંદર સ્ટાપ ને દરદીઓ ને પુછપરછ કરતાં જણાવ્યું કે ડોક્ટર સમય સવારે

8: 00 . હોવા છતાં હજુ 10- વાગ્યે સુધી હાજર થયા નથી.

સાથે આ આરોગ્ય કેન્દ્ર સ્થાનિક લોકો ને આગળ પણ વિજાપુર

મા ઉપ અધિકારી ડોક્ટર ને જાણ કરી હતી.
પણ પરિસ્થિતિ એના એજ બની રહી છે.

આ બાબતો વિષે જો કેવા જ ઈયે
તો ખરોડ ગામ નુ. આરોગ્ય કેન્દ્ર.

સોભાનુ ગાંઠિયા જે વુ કહેવાય.ટેલિફોન થી સંપર્ક કરો તો ખરોડ મુલાકાતે આવ્યા
મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ખરોડ ગામમાં હોસ્પિટલ ખાતે આવીને ડોક્ટર હાજર રહ્યા નથી અને દવાઓ અને ઈન્જેકશન તમામ ઈમરજન્સી સેવા કરી હતી અને સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ને સારી કામગીરી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવી હતો

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.