જૂનાગઢ ના સંસદ અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા વિસાવદર તાલુકા મા કરેલ કામો
જૂનાગઢ ના સંસદ અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા વિસાવદર તાલુકા મા કરેલ કામો
દસ વર્ષ પછી પણ વિસાવદર રેલ્વે નો મીટર ગેજ બ્રોડગેજ પ્રશ્ન નુ સોલ્યુશન નથી લાવી શક્યાવિસાવદર ટુ સાસણ_ગીર રોડ નથી બનાવી શક્યારેલ્વે અને જંગલ ખાતુ બંને કેન્દ્ર શાસિત છે કેન્દ્રમાં ને ગુજરાત બંનેમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે તો આ ડબ્બલ એન્જિન ની સરકારને બોર્ડગેજ નું કામ કરવામાં પેટ માં શુ દુઃખે છે એ ખબર નહીં કા તો સાંસદસભ્ય નો પન્નનો ટૂંકો પડતો હોય એવું લાગી રહ્યું છે...શક્ય હતું પણ ન કર્યું હવે સમય આવી ગયો સવાલ કરવા નોવિસાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવે ત્યારે આ પ્રશ્નનો કરજો આ આપડા બધાની અગત્ય ની જરૂઆત છે દસ વર્ષ સાંસદસભ્ય રહ્યા પણ વિસાવદર ને અગત્ય ના ઉપર ના બે પ્રશ્નો નું નિરાકરણ નથી લાવ્યા તો હવે લાવી શકશે કે કેમ હવે મતદારો નો મુખે સવાલ જૂનાગઢ નો રોપવે ગીર વિસ્તાર ના કામો ગીર સોમનાથ જિલ્લા મા કરેલ કામો સંસદ પોતાની કામગીરી ની ડાયરી મા લખીને વિસાવદર ની જનતાને બતાવે છે પરંતુ વિસાવદર શહેર કે ગ્રામ્ય વિસ્તાર માટે સુ કર્યું તેનોપણ હિસાબ આપવો જોઇએ સુ વિસાવદર શહેર ના નગર પાલિકા મા ભાજપ ના શાસન દરમિયાન થયેલ મસમોટા ભસ્ટાચાર બતાવીને કે પછી ગ્રામ્ય વિસ્તાર માતાલુકા પંચાયતના પદાધિકારી અને અધિકારી દ્વારા જેમ પોર્ટલ દ્વારા થયેલ કરોડોના ભ્રસ્ટાચાર બતાવીનેલોકો પાસેથી મત માંગશેકે પછી હર વખતની જેમ લોલીપોપ આપીને મતમેળવી અને જીતીગયા પછી ગુમ અને ચૂંટણી સમયે પ્રગટ થશે તેવું લોકો દ્વારા જાણવા મળેલ છે આ તમારી કામગીરી છે એ યાદ કરાવું છું
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.