વડનગર શમિષ્ઠા તળાવ ની પાણી લીલ દુર્ગંધ મારતા રોગચાળા ફેલાય તે વી દહેશત - At This Time

વડનગર શમિષ્ઠા તળાવ ની પાણી લીલ દુર્ગંધ મારતા રોગચાળા ફેલાય તે વી દહેશત


વડનગર શમિષ્ઠા તળાવ ની પાણી લીલ દુર્ગંધ મારતા રોગચાળા ફેલાય તે વી દહેશત
વડનગર માં સ્વચ્છતા ના મીંડું દેખાઈ રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા માટે ખૂબ ભાષણો તથા મોટો મોટો જાહેરાતો ના પોસ્ટરો ઠેર ઠેર જોવા મળે છે પરંતુ માદરે વતન ખાતે વડનગર ઐતિહાસિક પૌરાણિક નગર માં ગામ તળાવ શમિષ્ઠા આવેલું છે. તે તળાવ માં લગભગ ૧૦થી૧૫ દિવસ થી પાણી ની લીલ ની ભયંકર દુર્ગંધ મારે છે.અને તળાવ ના કિનારે આર્ટ ગેલેરી પણ આવેલી છે તેને અડી ને આ શમિષ્ઠા તળાવ આવેલું છે. જ્યારે પ્રવાસીઓ આવે ત્યારે પણ આ તળાવ લીલ ની દુર્ગંધ મારે તો ભયંકર રોગ થવાની સંભાવના છે અને આ શમિષ્ઠા તળાવ નું પાણી ફરતુ પણ નથી તો ફરતુ પાણી થાય તો લીલ થાય નહીં મેઈન બજાર માં. શમિષ્ઠા તળાવ લીલ ની દુર્ગંધ વાસ ચારે કોર ફરતે મારે તો પ્રવાસીઓ વેપારી ઓ ને આ તળાવ ની લીલ થી કોઈ રોગ ચાળો ફાટી નીકળ છે તો જવાબદારી કોની રહેશે??? તે પ્રશ્ન ઉદભવો છે તો વહીવટી તંત્ર આ તળાવ ની દુર્ગંધ મારતી લીલ સાફ કરાવે તળાવ કિનારે ઉભા ના રહી શકાય તેવું છે માથું ફાટી જાય તેવું છે તો વહીવટી તંત્ર કયારે જાગશે તે પ્રજાજનો આતુરતા રાહ જોઈ રહ્યા છે પ્રવાસીઓ ને નાક બંધ કરી ને ફરવું પડે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.