વડાગામ પાસે મીની ટ્રાવેલ્સ નડ્યો અકસ્માત
મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ગાંગટા ગામ પાસે મીની ટ્રાવેલ્સ પલટી મારી હતી. ટ્રાવેલ્સમાં 17 લોકો હતા સવાર હતા. તમામ લોકો નવસારી જિલ્લાના વતની છે.મળતી માહિતી અનુઆર ચારધામની યાત્રા પર યાત્રિકો નીકળ્યા હતા. જ્યાં યાત્રા પતાવી ઘરે પરત જતા આ ઘટના બની છે. આ મીની ટ્રાવેલ્સમાં મહિલા, પુરુષો સહિત નાના બાળકો સવાર હતા. તમામ લોકો નવસારી જિલ્લાના વતની છે. હાલ મળતી પ્રાથમિક માહિતી અનુસાર 4થી 5 લોકોને ઇજાઓ પહોંચી છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.