ગુજરાત પ્રજાપતિ સંઘના સ્થાપક દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા દ્રારકા, ડાકોર બાદ સોમનાથ મા ધ્વજારોહણ - At This Time

ગુજરાત પ્રજાપતિ સંઘના સ્થાપક દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા દ્રારકા, ડાકોર બાદ સોમનાથ મા ધ્વજારોહણ


ગુજરાત પ્રજાપતિ સંઘના સ્થાપક દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા દ્રારકા, ડાકોર બાદ સોમનાથ મા ધ્વજારોહણ

ગીર સોમનાથના સોમનાથમા અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા ધ્વજારોહણ સમૂહ ભોજન સંતવાણી સહીતનો ભવ્યકાયઁક્રમ યોજાયો હજજારોની સંખ્યામા ભાઇઓ તથા બહેનોની ઉપસ્થિતજોવા મળી .

સામાજીક કાયઁક્રમ અને ધામીઁક કાયઁક્રમ થકી સમાજની એકતા જળવાઇ રહે છે જે હેતુથી ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ ના અધ્યક્ષ અને બરોડાના પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ડાકોર ,દ્રારકા બાદ સોમનાથમા ધ્વજારોહણ કરવાનો સંકલ્પ સિધ્ધ થયો .હજજારોની સંખ્યામા ગુજરાતભરમાથી પ્રજાપતીસમાજ ઉમટી પડયો હતો . સોમનાથના મુખ્ય માર્ગ પરથી મહામંડલેશ્ર્વર બજરંગદાસ બાપુ , સતાધાર ના કોઠારી સ્વામી સહીતના સંતોની ઉપસ્થિત મા ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી .ત્યારબાદ સોમનાથ મહાદેવ ને ધ્વજારોહણ અને પછી સંત સંમેલન યોજાયુ હતુ જેમા દાતાઓ , અગ્રણીઓ નુ , પત્રકારોનુ સન્માન કરાયુ હતુ .આ તકે સમસ્ત પ્રજાપતિ સમાજ નુ અયોધ્યા ખાતે નવુ ભવન બને , શિક્ષણ નો વ્યાપ વધે અને દરેક મંડળો પોતાના વિસ્તાર ના ગરીબ વર્ગ ના પાચબાળકોને શિક્ષણ માટે દતક લે તેવો ઠરાવ કરાયો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.