બાલાસિનોર તાલુકા પંચાયત વિસ્તાર નજીક અંગત અદાવતમાં વ્યક્તિના માથામાં તલવાર મારી - At This Time

બાલાસિનોર તાલુકા પંચાયત વિસ્તાર નજીક અંગત અદાવતમાં વ્યક્તિના માથામાં તલવાર મારી


અપશબ્દો બોલી ગંભીર ઈજાઓ પહોંચાડનાર ત્રણ હુમલાખોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા તાલુકા પંચાયત વિસ્તાર નજીક આવેલા પશુ દવાખાના પાસે વસીમ મહમંદ સફી ઉર્ફે સલીમ બેલીમ સાથે અગાઉની અદાવત રાખી આરોપીઓ અપશબ્દો બોલતા લાગ્યા હતા. ના પાડતાં વસીમના માથાના ભાગે અને પગના ભાગે તલવાર અને ધારિયા વડે હુમલો
કરી ગંભીર ઈજાઓ પહોંચાડીલાકડી વડે મારમારતા બાલાસિનોર પોલીસે શાહરૂખ અલ્તાફ પઠાણ, કાદર અલ્તાફ પઠાણ અને

અલ્લારખા અલ્તાફ પઠાણ સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એ.એન.નિનામા દ્વારા કરવામાં આવી રહી છે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.