રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે એક વર્ષમાં 87 બાળકનું પરિવાર સાથે પુનર્મિલન!
ગુજરાત-પરપ્રાંતના 41 રખડતા ભટકતા અને 46 બાળશ્રમિક પરિવારને સોંપાયા
રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે એક વર્ષમાં 87 બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જેમાં ગુજરાત તેમજ પરપ્રાંતના 41 બાળક એવા હતા કે, જે બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા અને સંસ્થાએ ખૂબ મહેનત કરી તેના પરિવારને શોધી બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે, તો 46 બાળ શ્રમિકને મજૂરીકાર્યમાંથી મુક્ત કરાવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.