મહીસાગર જિલ્લાનાયબ પોલીસ અધિક્ષક ની અઘ્યક્ષતામાં સીસીટીવી કેમેરા ઇસ્ટોલ્યુશનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.. બાલાસિનોર નગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ -2 અંતર્ગત કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા..
મહીસાગર જિલ્લાનાયબ પોલીસ અધિક્ષક ની અઘ્યક્ષતામાં સીસીટીવી કેમેરા ઇસ્ટોલ્યુશનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું..
બાલાસિનોર નગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ -2 અંતર્ગત કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા..
ધાડ અને લૂંટના બનાવો નો ભેદનો નિકાલ ઝડપી થાય તે માટે તિસરી આંખ cctv કેમેરાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું..
બાલાસિનોર
બાલાસિનોર નગર વિસ્તારમાં ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ -2 અંતર્ગત બાલાસિનોર નગરમાં સુરક્ષા સીસીટીવી કેમેરા જિલ્લામાં શાંતિ સુરક્ષા અને સલામતી માટે આધુનિક ટેકનોલોજી સેવા શરૂ કરાઈ જિલ્લામાં પોલીસ ગુનેગારો પર ચાપતી નજર રાખવા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 નું ખાધમુર્હુત કરવામાં આવ્યું.
મળતી માહિતી અનુસાર મહિસાગર જિલ્લામાં આવેલી રાજસ્થાન બોર્ડર પર બાજ નજર રાખવા ચાર ચેકપોસ્ટ પર 19 કેમેરા લગાવાશે જેમાં બાલાસિનોરમાં 13 લોકેશન પર 56 કેમેરા લગાવવામાં આવશે અને જીલ્લા મુખ્ય મથક લુણાવાડામાં 12 લોકેશન પર 35 કેમેરા લગાવવામાં આવશે જેમાં જિલ્લા પોલીસ વડા ની સીધી દેખરેખ હેઠળ બાજ નજર રાખવામાં આવશે જેમાં ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીવાયએસપી કમલેશભાઈ વસાવા, જે. જી. ચાવડા, તપનભાઈ ડોડીયા, બાલાસિનોર ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.નિનામા, બાલાસિનોર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર અમિતભાઈ દેવધા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.