મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનું આગમન.
મહીંસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનનુ આગમન જોવા મલ્યૂ હતું.જયારે દશામાના વ્રતના હવે ગણતરીના કલાકો બાકી હોવા છતાં ગ્રાહકો ના નિકળતા દુકાનદારોમાં નિરાશ ફેલાઈ હતી.આગામી ચાર ઓગસ્ટના દિવસે મા દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે મલેકપુર બજારમાં આવેલ વિવિધ દુકાનોમા દશામાની અવનવી મુર્તિઓનું આગમન થયું હતું.જયારે ગત વર્ષે કરતાં આ વર્ષે પણ માં દશામાની મૂર્તિના ભાવમાં પણ વધારો જોવાં મલી રહ્યો છે.જયારે બીજૂ બાજુ હવે વ્રતના ગણતરીના કલાકો બાકી ત્યારે મલેકપુર બજારમાં સુમસામ નજારો બનતા માં દશામાની મૂર્તિના વિક્રેતાઓ માં નિરાશા જોવા મળી હતી.જયારે દુકાનદારોના જણાવ્યા અનુસાર સ્થાપનના દીવસે ભક્તોની ભીડ ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.જયારે હાલ બજારમાં 151 રુપિયા થી માંડી ને 3551 રુપિયા સૂધીની મૂર્તિઓનુ વેચાણ જોવા મલી રહ્યું છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.