સુપ્રીમ કોર્ટના અનામત મુદ્દે અલા યદા કાયદાના ચુકાદા સામે ધંધુકામા હલ્લાબોલ સાથે વિરોધ.
સુપ્રીમ કોર્ટના અનામત મુદ્દે અલા યદા કાયદાના ચુકાદા સામે ધંધુકામા હલ્લાબોલ સાથે વિરોધ.
સમગ્ર ભારતમાં અને સમગ્ર રાજ્યોમા સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અનામત મુદ્દે અલાયદા કાયદાના વિરોધમા અનુસૂચિત જાતિ સમાજ, અનુસૂચિત જન જાતિ સમાજ, અન્ય સામાજિક સંગઠનો, તેમજ જુદી જુદી પાર્ટીઓએ જાહેર સમર્થન આપીને વિરોધ દર્શાવ્યો હતો એવામા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના જાગૃત નાગરિકો દ્વારા ડો.બાબાસાહેબ સ્ટેચ્યુ ખાતે ફુલહાર કરી બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે બેસી સુત્રોચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ધંધુકામા વેપારીઓને પણ આ દિવસે બંધ પાળવા તેમજ સમર્થન આપવા આહવાન કરવામાં આવ્યું હતું. ધંધુકા પોલીસ દ્વારા ધંધુકા તેમજ આજુબાજુમા કોઈ અનિછનીય ઘટના ના બને તે માટે પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.