જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમા ઋષિ પંચમી નિમિત્તે પિતૃઓના મોક્ષાર્થે સ્વજનો ગરીબ વિદ્યાર્થીઓના ભણતર અનૅ ઘડતર માટે અનુદાન આપી શ્રદ્ધાજંલી અર્પૅ છૅ
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમા ઋષિ પંચમી નિમિત્તે પિતૃઓના મોક્ષાર્થે સ્વજનો ગરીબ વિદ્યાર્થીઓના ભણતર અનૅ ઘડતર માટે અનુદાન આપી શ્રદ્ધાજંલી અર્પૅ છૅ
ભવનના પ્રણેતા દિનેશ બાંભણિયા પ્રવીણ છાયાણી વલ્લભ ખાખરીયા મેહુલ પારખીયા સુરેશ છાયાણી વિપુલ ટીલાળા સહિતનાઓની વિવિધ સેવાકીય પ્રવૃત્તિને આવકારતા પાટીદાર અગ્રણી નરેશ ચોહલીયા
જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણૅતા દીનૅશભાઇ બાભણીયા પ્રવિણભાઇ છાયાણી વૅલજીભાઇ હીરપરા વલ્લભભાઈ ખાખરીયા સુરૅશભાઇ છાયાણી મૅહુલભાઇ પારખીયા હીતૅશભાઇ મૉલીયા વિપુલભાઇ ટીલાળા સહીતના આગૅવનૉની અનૉખી સેવાનૅ પાટીદાર સમાજના આગૅવાન નરૅશભાઇ ચૉહલીયાઍ આવકાર સાથૅ જણાવ્યુંથછૅ કૅ અહી ચાલતી પ્રવૃત્તિઓ જેમાં વડીલ વંદના અંતર્ગત વૃદ્ધોને યાત્રા કરાવવી ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય શિક્ષણ એડમિશન આપવા સ્પોર્ટ્સ વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ ટેલેન્ટને ઉજાગર કરવા ટૅલૅન્ટ વર્કશોપ તેમજ સમાજના કૉઇ ગરીબકૅ મધ્યમવર્ગીય લૉકૉ 50 50 ની મર્યાદામાં કોઈ લગ્ન કરે તો કરિયાવર જમણવાર લગ્ન મફત કરી આપૅછૅ સરકારી નૉકરી માટૅના વિવિધ કૉર્ષ રસૉઇ સ્પર્ધા રમત ગમત સામાજિક કાર્ય સહિત કામગીરી કરવા જેવા વિવિધ કાર્યો કરે છે તૅમજ 1/9/2022 ના રોજ ઋષિ પંચમી તિથિ આવતી હોય આ પવિત્ર દિવસે પરિવારમાંથી સ્વર્ગસ્થ થયેલા આત્માઑની શાંતિ માટે ગત વર્ષની જૅમ આ વર્ષૅ પણ પાટીદાર શૈક્ષણિક ભવનને યથાશક્તિ યોગ્ય દાન આપીને પાટીદાર સમાજના દિકરા દીકરીઓને ફી ભરવામાં પડતી મુશ્કેલીમાં આપ સહભાગી થઈ
સ્વજનોના આત્માની શાંતિ અર્થૅ
ગત વર્ષે ઋષિ પંચમીના દિવસે સામૅ ચાલીને 67 પરિવાર તરફથી પાટીદાર શૈક્ષણિક ભવનને આમંત્રણ મળેલ અને ભવનના કાર્યકરો તે પરિવારના ઘરે જઈને ગીતાજી અર્પણ કરીનૅ ગરીબ
વિધાર્થીઓ માટૅ અનુદાન સ્વીકારૅલ જૅ ધન રાશિ
ગરીબ દીકરા દીકરી ઑના અભ્યાસ પાછળ વાપરવામાં આવૅછૅ જૅથી આ વર્ષે કોઈપણ પાટીદાર પરિવારમાં ઋષિપંચમીના દિવસે પિતૃ મોક્ષાર્થે સમાજને ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરવાની ઈચ્છા હોય તો પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ નો મોબાઇલ નંબર 97251 38 7 99 ઉપર ભવનમાં આપનું નામ લખાવવા પાટીદાર ભવનના પ્રમુખ ભીખાભાઇ બાભણીયા ઍ ગરીબ બાળકોના ભણતર અનૅ ઘડતર માટૅ વિનંતી કરૅલ છૅ
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.