વડનગર સીટી સર્વે કચેરી માં ધક્કા ધંધા થી પ્રજાજનો પરેશાન - At This Time

વડનગર સીટી સર્વે કચેરી માં ધક્કા ધંધા થી પ્રજાજનો પરેશાન


વડનગર સીટી સર્વે કચેરી માં ધક્કા ધંધા થી પ્રજાજનો પરેશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન માં વડનગર સીટી સર્વે કચેરી માં કામચલાઉ અધિકારી ને કારણે પ્રજાજનો પરેશાન અધિકારી એ જણાવ્યું હતું કે હું કામચલાઉ અધિકારી છું. મારે ચાર ટેબલ સંભાળવા ના હોય છે.‌તેના કારણે વડનગર સીટી સર્વે કચેરી ની કામ તથા નોંધો માટે વિલંબ થાય છે.અને પ્રજાજનો ના મુખે થી સાંભળવા આવ્યું હતું કે જેનું ખિસ્સું ગરમ વધુ હોય તેનું કામ ફાસ્ટ કામ થાય છે. સામાન્ય વ્યક્તિ ને ધક્કા ધંધા ચાલી રહ્યા છે .તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે. કાયમી અધિકારી મુકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.